:: ભૌગોલિક પરિસ્થિતિ ::

વિરમગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો મહત્વના વિરમગામ તાલુકાનું મુખ્ય મથક છે. જિલ્લા મુખ્ય મથક અમદાવાદથી તે આશરે ૬૫ કિ.મી. ના અંતરે આવેલું છે.વિરમગામ 23.12°N 72.03°E સ્થાન પર આવેલું છે અને સમુદ્ર સપાટીથી સરેરાશ ૩૨ મીટરની ઊંચાઇ ધરાવે છે.

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.