:: વર્તમાન / વિસ્તાર / વસ્‍તી ::

વિરમગામ એ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો તાલુકા શહેર છે. વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં કુલ 9 ઈલેક્શન વોર્ડ છે. વિરમગામ નગરપાલિકાનો કુલ વિસ્તાર 99.59 SQ.KM છે CENSUS 2011નુંસાર વિરમગામ શહેરની કુલ વસ્તી 55821 હતી, હાલ વિરમગામ નગરપાલિકા વિસ્તારની કુલ વસ્તી 75775 છે, હાલ વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં કુલ 23142 રહેણાક મિલકતો છે જયારે 7420 બિન રહેણાક મિલ્કતો છે.

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.