જન્મ/મરણ : વિરમગામ નગરપાલિકા દ્વારા જન્મ નોંધણી તેમજ મરણ નોંધણીના પ્રમાણપત્ર ઈ-ઓળખ એપ્લિકેશનમાં https://eolakh.gujarat.gov.in/ રજીસ્ટર કરી ઇસ્યુ કરવામાં આવે છે.
લગ્ન રજીસ્ટર : વિરમગામ નગરપાલિકા દ્વારા લગ્ન નોંધણીના પ્રમાણપત્ર ઈ-નગર એપ્લિકેશનમાં https://enagar.gujarat.gov.in/ રજીસ્ટર કરી ઇસ્યુ કરવામાં આવે છે.
ગુમાસ્તા ધારા અને પ્રોફેશનલ ટેક્ષ : વિરમગામ નગરપાલિકા દ્વારા ગુમાસ્તા ધારા અને પ્રોફેશનલ ટેક્ષના પ્રમાણપત્ર ઈ-નગર એપ્લિકેશનમાં https://enagar.gujarat.gov.in/ રજીસ્ટર કરી ઇસ્યુ કરવામાં આવે છે.
બિલ્ડીંગ પરમિશન : વિરમગામ નગરપાલિકા દ્વારા બિલ્ડીંગ પરમિશનના પ્રમાણપત્ર ઈ-નગર એપ્લિકેશનમાં https://enagar.gujarat.gov.in/ રજીસ્ટર કરી ઇસ્યુ કરવામાં આવે છે.
પ્રોપર્ટી ટેક્ષ : વિરમગામ નગરપાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્ષ અંતર્ગત ટેક્ષ રિસીપટ ઈ-નગર એપ્લિકેશનમાં https://enagar.gujarat.gov.in/ રજીસ્ટર કરી ઇસ્યુ કરવામાં આવે છે.